ITI ધાનપુર દ્વારા પ્રવાસી સુપરવાઇઝર ઇન્સટ્રક્ટર માટે ભરતી... 


પોસ્ટ : સુપરવાઇઝર ઇન્સટ્રક્ટર

પગાર : Rs.14,040/- 

છેલ્લી તા. : 08/07/2021 

ડૉક્યુમેન્ટ ચકાસણી તારીખ : 09/07/2021 

રૂબરૂ મુલાકાત સ્થળ : આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધાનપુર જેસાવાડા રોડ, મુ.સિંગાવલી, તા. ધાનપુર, જી.દાહોદ.