ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Sc. એડમિશન શરૂ....
કોર્સ : B.Sc.
ADMISSION FOR BSC 2021-22
Admission Process for Bachelor of Science Program
ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન પ્રવાહની કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.
Admission Quick Registration functionality for B.Sc. would start on 19.07.2021 12 PM.
એડમિશન ઇન્ફોર્મેશન નોટિસ : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ- ફોટો/ સહી
- આધાર કાર્ડ
- ધો.10 અને 12ની માર્કશીટ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://oas2021.gujaratuniversity.ac.in/Student/QuickRegistration.aspx?Ft+hPGjIjSc=