ગુજરાત યુનિવર્સિટી દ્વારા B.Sc. એડમિશન શરૂ.... 


કોર્સ : B.Sc. 

ADMISSION FOR BSC 2021-22

Admission Process for Bachelor of Science Program
ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના

 ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
 વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.
 ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન પ્રવાહની કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
 હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.
 Admission Quick Registration functionality for B.Sc. would start on 19.07.2021 12 PM.

એડમિશન ઇન્ફોર્મેશન નોટિસ : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/ સહી 
  • આધાર કાર્ડ 
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

https://oas2021.gujaratuniversity.ac.in/Student/QuickRegistration.aspx?Ft+hPGjIjSc=