પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી વડોદરા દ્વારા ભરતી... 

પોસ્ટ 

  • ચીફ ઓફિસર 
  • હિસાબી અધિકારી 
  • નાયબ હિસાબી વર્ગ 
  • કાર્યપાલક એંજિનિયર 
  • મદદનીશ એંજિનિયર 
  • ટાઉન પ્લાનર 
  • સર્વેયર 
  • સ્ટેનોગ્રાફર 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા.: 27/07/2021 10.30 કલાકે