જીલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા આયોજિત ઓનલાઈન જોબ ફેર.....

રીલાયેબલ ફર્સ્ટ એડકોન પ્રા.લી.અમદાવાદ

જગ્યાનું નામ :-1) ટ્રેઈની

લાયકાત: ધો.૧૦ પાસ/ગ્રેજ્યુએટ

ઉમર:- ૧૮થી ૨૫ વર્ષ

પગાર :- AS PER COMPANY RULES

નોંધ:-
૧)ગુગલ ફોર્મ તારીખ ૦૫/૦૭/૨૦૨૧ થી ૧૮/૦૭/૨૦૨૧ સુધી ભરી શકાશે
૨) ટેલીફોનીક ઈન્ટરવ્યું તારીખ:-૧૯/૦૭/૨૦૨૧ પછી ટેલીફોનીક ઈન્ટરવ્યું લેવામાં આવશે.