હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ડ્રાઈવર માટે ભરતી...
પોસ્ટ : ડ્રાઈવર
એડ નંબર : આર.સી./બી. 1304/2020
લાયકાત : ધો-8 પાસ + LMV હેવી લાઇસન્સ +5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવચલણ
- SC/ ST/ EBC/EWS : Rs.150/- + બેન્ક ચાર્જ
- અન્ય માટે : Rs.300/- + બેન્ક ચાર્જ
ઉંમર : 18 થી 35 વર્ષ
ફોર્મ ભરવાની તા. :05/07/2021 (12.00 કલાક) થી 07/07/2021 (23.59) સુધી...
પરીક્ષા : 20/06/2021
>>> અન્ય અગત્યની તારીખો <<<
👇👇👇
>>> અભ્યાસક્રમ અને સિલેક્સન પ્રક્રિયા <<<
👇👇👇
👇👇👇
>>> કેટેગરી પ્રમાણે જગ્યા<<<
👇👇👇
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- ધો.8 ની માર્ક શીટ
- ધો.10 ની માર્કશીટ (જો 10 પાસ હોય તો)
- ધો.12 ની માર્કશીટ (જો 12 પાસ હોય તો)
- જો ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો તેની માર્કશીટ
- લાઇસન્સ (LMV)
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr