NHM- નેશનલ હેલ્થ મિશન ખેડા દ્વારા ભરતી... 


પોસ્ટ : કૉમ્યુનિટી હેલ્થ ઓફિસર 

પગાર :  Rs.25,000/-

ઉંમર : 40 વર્ષથી વધુ નહીં

ફોર્મ ભરવા માટે તા. : 30/07/2021 (12.00 AM) થી 03/08/2021 (11.59 PM) સુધી. 



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

https://hrms.guj.nic.in/CurrentOpenings.aspx