તળાજા નગરપાલિકા દ્વારા ભરતી... 


પોસ્ટ : સ્ટેશન ફાયર ઓફિસર 

ઉંમર : 35 વર્ષથી વધુ નહીં 

પગાર : Rs.16,500/- 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 07/07/2021 

સમય : 3 કલાકે 

સ્થળ: તળાજા નગરપાલિકા કચેરી.