GSERC ગ્રાન્ટેડ ઉચ્ચતર શિક્ષક ભરતી માટે ફાઇનલ મેરીટ લિસ્ટ 2 માટે શાળા પસંદગી જાહેર....


પોસ્ટ : માધ્યમિક શિક્ષક (ગ્રાન્ટેડ સ્કૂલ)

>>>>> ગ્રાન્ટેડ માધ્યમિક નું PML-2 તા.15/7/21 ના રોજ જાહેર કરેલ છે . સંબંધિત ઉમેદવારો તા.15/7/21 ના રોજ સાંજે 5.00 કલાક થી 17/7/21 ના રોજ બપોરે 12.00 કલાક સુધી ઓનલાઇન શાળા પસંદગી આપી શકશે


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો