10 પાસ માટે ભારતીય ટપાલ વિભાગમાં ભરતી
પોસ્ટ : PLI/RPLI ડાઇરેક્ટ એજન્ટ
લયકાત : 10 પાસ
ઉમર : 18 To ૫૦
ઇન્ટરવ્યુ તારીખ :
19/07/2021 સવારે 11:00 થી 2:00 સુધી
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ : 18/07/2021
ફોર્મ જમા કરવાનું સરનામું :
સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફિસ,
ત્રીજો માલ, નાનપુરા હેડ પોસ્ટ ઓફિસ
નાનપુરા સુરત - 395001
સમય : 10 AM to 6 PM
ફોર્મ રજીસ્ટર AD અથવા સ્પીડ પોસ્ટથી પણ મોકલી શકો