કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા B.C.A. એડમિશન શરૂ.... 


કોર્સ : BCA સેમ-1

ખાસ સૂચના :

>>> બી. સી. એ. સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ કૉલેજ ફી રસીદ ની સાથે પ્રવેશ ફોર્મ તથા એનરોલ્મેન્ટ ફોર્મ તેમજ વિદ્યાર્થી સુરક્ષાનીધી ફોર્મ ડાઉનલોડ કરી તમામ વિગતો ભરી તેની સાથે જરૂરી આધાર તરીકે ધોરણ – ૧૨ ની તમામ પ્રયત્નની માકડશીટ, સ્કુલ લીવીંગ સટીફીકેટ, જાતિનો દાખલો, આધારકાર્ડ વગેરેની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઈઝ નાાં બે ફોટોગ્રાફ્સ સાથે ફી ભર્યાની પહોંચ સાથે કોલેજ કાર્યાલય માં (૧૧.૦૦ થી ૦૧.૩૦ તથા ૦૨.૩૦ થી ૦૪.૦૦ દરમ્યાન) જમા કરાવવાના રહેશે. પ્રવેશ વહેલા તે પેહલા નાં ધોરણે આપવામાં આવશે.... 





વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડોક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • ધો.12 ટ્રાયલ સર્ટિ 
  • મોબાઈલ નંબર (મોબાઈલ નંબર ચાલુ હોય તે આપવો)
  • ઈમેઈલ ID (ઈમેઈલ ID લૉગિન થતું હોય તે આપવું.)

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 
https://kscpac.org/login.php

>>> તમામ કોર્સનું ફી શેડ્યુલ <<<
👇👇👇