BAOU (બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા એડમિશન.... 


ઓગસ્ટ-2021 સત્ર માટેના ઓનલાઈન પ્રવેશ શરૂ... 



>>> હેલ્પલાઇન <<< 
👇👇👇
Email : admission.info@baou.edu.in
ફોન નંબર : +91 7929796223 / +91 2717297170
Mo. No. 99784 08584, 9099994484

"ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કોવિડ-૧૯ શૈક્ષણિક સહાય યોજના” હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વ્યક્તિઓએ નીચેની સૂચના મુજબ ફોર્મ ભરવાનું રહેશે.

માતા અને પિતા કે ઘરમાં એકમાત્ર આર્થિક ઉપાર્જન કરનાર વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું ફરજિયાત રહેશે.

પ્રવેશ મેળવવા ઈચ્છુક વ્યક્તિ કોઈપણ પ્રકારની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરતા ન હોય તેવું યુનિવર્સિટી દ્વારા આપેલ નમૂના મુજબનું એફિડેવિટ, પ્રવેશફોર્મ સાથે અચૂક જોડવાનું રહેશે. એફિડેવિટનો નમૂનો નીચે આપેલ છે. રજીસ્ટ્રેશન માટે e-pin મેળવવા માટેની નિયત ફી (રૂ.૧૦૦) ભરી રજીસ્ટ્રેશન કરી પ્રવેશફોર્મ ભરવાનું રહેશે.


Admission last Date:15-12-2021

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • ધો.10 અને 12ની માર્કશીટ 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ ID 

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

PIN માટે 
http://online.baou.edu.in/Admission/ePIN/Admin/ePINCandidatewizard.aspx
ફોર્મ ભરવા માટે
https://baou.edu.in/apply-online