અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા ભરતી...
પોસ્ટ : મેડિકલ ઓફિસર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 21/08/2021 (શનિવાર )
રજીસ્ટ્રેશન સમય : 9.30 થી 10.30 સુધી.
ઇન્ટરવ્યુ : 11 વાગ્યાથી શરૂ...
સ્થળ : આરોગ્ય અધિકારીશ્રીની રૂમ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, ગીતા મંદિર બસ સ્ટોપ પાસે, ગીતા મંદિર રોડ, અમદાવાદ.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો