ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કોમર્સ એડમિશન રિસફ્લિંગ રાઉન્ડ અંગે... 

IMPORTANT NOTICE FOR RE-SHUFFLING ROUND & NEW REGISTRATION

Vacant seats for Reshuffling round will display on 11.00 AM
Reshuffling round will be start from 12.00 NOON
New Registration will be start from 10.00 AM for Round-3(Inter-se-merit round)
 
*****
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કોમર્સ એડમિશન ફાઇનલ મેરીટ અંગે... 


એડમિશન કોર્સ : 
>>>> BCOM/BBA/BCA/MBA (Int.)/MSC( CA & IT ) (Int.) SEMESTER – I, 2021-22

પહેલા રાઉન્ડની ટોકન ફી વેબસાઇટ પ્રોબલમના કારણે આજે 6.45 વાગ્યાથી ભરાશે... (25/09/2021)
 
>> અગત્યની તારીખો << 
👇👇



વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

મેરીટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://oas2021.gujaratuniversity.ac.in/Student/Login.aspx


*******************
ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા કોમર્સ એડમિશન તારીખ જાહેર... 


એડમિશન કોર્સ 
>>>>   BCOM/BBA/BCA/MBA (Int.)/MSC( CA & IT ) (Int.) SEMESTER – I, 2021-22

ફોર્મ માટે છેલ્લી તા. : 11/09/2021 (05.00 PM)




વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે 
https://oas2021.gujaratuniversity.ac.in/Student/QuickRegistration.aspx?j7FL1w5PrbQ=
લૉગિન માટે 
https://oas2021.gujaratuniversity.ac.in/Student/Login.aspx

******

>>>>   Admission Process for BCOM / BBA / BCA / DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2021-22
>>>>      ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની અગત્યની સૂચના

>>>>    ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.
વિદ્યાર્થીએ ફોર્મ ભરતી વખતે પ્રારંભમાં કોઇજ PIN ખરીદવાનો રહશે નહીં. પરંતુ સંપૂર્ણ ફૉર્મ ભર્યાં બાદ ફોર્મ સબમિટ કરતી વખતેજ રેજીસ્ટ્રેશન ફી online payment થકી ભરવાની રહેશે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ અને તેમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અંગેની સંપૂર્ણ માહિતી website પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
GSEB અંતર્ગત 2021માં પ્રથમ પ્રયત્ને પાસ થયેલ વિદ્યાર્થીઓએ પોતાન માર્કસની એન્ટ્રી કરવાની નથી.
હાલ અન્ય સૂચના ના થાય ત્યાં સુધી કૉલેજ, વિષય કે અન્ય ચોઇસ પણ ભરવાની થતી નથી.






એડમિશન કોર્સ : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


જરૂરી  ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • ધો.10 અને 12ની માર્કશીટ 
નોંધ : જો ડૉક્યુમેન્ટમાં કોઈ ફેરફાર હશે તો તે ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે...

આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન માહિતી માટે : અહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો. 

રજીસ્ટ્રેશન માટે 
https://oas2021.gujaratuniversity.ac.in/Student/QuickRegistration.aspx

લૉગિન માટે 
https://oas2021.gujaratuniversity.ac.in/Student/Login.aspx