NHM (નેશનલ હેલ્થ મિશન) અમદાવાદ દ્વારા ભરતી.... 


:: પોસ્ટ :: 

  1. પીડિયાટ્રિશિયન 
  2. NPM 
  3. ઓડિયોલોજિસ્ટ 
  4. સાયકોલોજિસ્ટ 
  5. સ્ટાફ નર્સ 
  6. ડેન્ટલ ટેક્નિશિયન 
  7. લેબ ટેક્નિશિયન 
  8. ઓપ્ટોમેટ્રિશ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

1 થી 4 નંબરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ તા. : 02/09/2021 
5 થી 8 નંબરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ તા. : 03/09/2021 

ઇન્ટરવ્યુના સ્થળે સવારે 9.30 કલાકથી અરજી ફોર્મ મેળવી 11.00 કલાક સુધીમાં ભરીને પરત કરવાના રહેશે.