જનરલ હોસ્પિટલ વ્યારા દ્વારા ભરતી.... 


પોસ્ટ 

  • સ્ટાફ નર્સ 
  • ઓડિયોલોજી 
  • ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ 
  • ડેન્ટલ આસિસ્ટન્ટ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા.: 18/08/2021 

સમય : સવારે 10.00 કલાકે 

સ્થળ : નર્સિંગ સ્કૂલ, ઇંદુગામ વ્યારા.