ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન શરૂ...
કોર્સ : ધો.10 પછી ડિપ્લોમા
એડમિશન (બુકલેટ) ફી : Rs.100/-
એગ્રીકલ્ચર એડમિશન માટે 15 વર્ષ પૂર્ણ થયેલ હોવા જરૂરી છે.
છેલ્લી તા. : 31/08/2021
- માહિતીપુસ્તિકાનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ ફી ભરવાની રહેશે.
- પોલિટેકનિક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૦ પાસ કરેલું હોવું જોઈએ.
- ફી ભરવાની છેલ્લી તારીખ:- ૩૧/૦૮/૨૦૨૧ છે.
- નિયત સમયમર્યાદામાં ફી ભર્યા બાદ તારીખ:- ૩૧/૦૮/૨૦૨૧ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
- ફોર્મ ભર્યા બાદ ફોર્મનું ઈ-ચેકિંગ પણ ઓનલાઈન જ કરવામાં આવશે. જેથી વિધાર્થીઓએ હેલ્પ સેન્ટર ખાતે જવાની જરૂરીયાત નથી.
- ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) કરાવવાની છેલ્લી તારીખ :- ૦૨/૦૯/૨૦૨૧ છે.
- ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) થયાની જાણ મેસેજ ધ્વારા આપવામાં આવશે. મેસેજ મળ્યા બાદ ચોઈસ ફિલિંગ થઈ શકશે.
- ચોઈસ ફિલિંગ કરવાની છેલ્લી તારીખ:- ૦૩/૦૯/૨૦૨૧ છે.
- ફોર્મનું ઈ-ચેકિંગ (ઓનલાઈન વેરિફિકેશન) અંગેનું Status જાણવા Check Application Status માં જોઈ શકાશે.
- જો વિધાર્થી ધ્વારા ચોઈસ ફિલિંગ કરવામાં નહી આવે તો મેરિટ લીસ્ટમાં સમાવેશ કરવામાં આવશે નહી.
બુકલેટ : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
જરૂરી ડોક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
- આવકનો દાખલો
- 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો)
- પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- જાતિનો દાખલો (OBC/ EWS/ SC/ST માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે) (01/04/2019 પછીનું સર્ટિ)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://poly.gsauca.in/
ફી પેમેન્ટ માટે
https://poly.gsauca.in/Form_student_challan_registration.aspx
ચલણની ફરી પ્રિન્ટ માટે
https://poly.gsauca.in/Form_Online_Challan_Print.aspx?action_main=online_challan_print
એડમિશન ફોર્મ
https://poly.gsauca.in/Form_Student_Challan_Search.aspx
ફોર્મમાં સુધારા માટે
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
એપ્લીકેશન પ્રિન્ટ માટે
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચોઈસ ફિલિંગ
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx
ચેક એપ્લીકેશન સ્ટેટસ
https://poly.gsauca.in/Form_Student_Application_Search.aspx