NIACL (ધ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ) દ્વારા ભરતી... 


પોસ્ટ : AO -એડમિનીસ્ટ્રેટિવ ઓફિસર (જનરાલિસ્ટ)

કુલ જગ્યા : 300 

ઉંમર : 21 થી 30 વર્ષ (DOB : 02/04/1991 to 01/04/2000)

લાયકાત : ગ્રેજ્યુએશન 

પગાર : Rs. 25000/-

:: ચલણ ::

SC/ ST : Rs.100/- (ઇંટિમેશન ચાર્જ ફક્ત)
અન્ય ઉમેદવારો માટે : Rs.750/- (એપ્લીકેશન ફી + ઇંટિમેશન ચાર્જ) 


ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો

  • ફોર્મ શરૂ થવાની તા. : 01/09/2021 
  • છેલ્લી તા. : 21/09/2021 
  • પરીક્ષા Phase-I : ઓક્ટોબર-2021 
  • પરીક્ષા Phase-II : નવેમ્બર-2021 

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ 
  • ઈમેલ ID 
  • મોબાઈલ નંબર 


ભરતીની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

રજીસ્ટ્રેશન માટે 
https://ibpsonline.ibps.in/niaraogaug21/basic_details.php
લૉગિન માટે 
https://ibpsonline.ibps.in/niaraogaug21/