DRDO (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) ખેડા નડિયાદ દ્વારા ભરતી... 


:: પોસ્ટ :: 

  • એકાઉન્ટ આસિસ્ટન્ટ 
  • ડેટા એન્ટ્રી ઓપરેટર 
  • ક્લસ્ટર કો-ઓર્ડિનેટર 
ઉંમર : 21 થી 35 વર્ષ 

અરજી મોકલવા માટે સરનામું : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ કચેરી, પ્રથમ, માળ, એ બ્લોક, સરદાર પટેલ ભવન, નડિયાદ-387001 

છેલ્લી તા. : 13/09/2021