જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરુચ દ્વારા ભરતી... 


::: પોસ્ટ ::: 

  • MWM કન્સલટન્ટ 
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ 
  • બ્લોક કો-ઓર્ડિનેટર 
  • ક્લસ્ટર કો-ઓર્ડિનેટર 

છેલ્લી તા. : 31/08/2021 

સાંજના : 06.10 કલાક સુધી... 

સ્થળ : નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, કણબીવગા જૂની મામલતદાર કચેરી પાછળ, જી.ભરુચ-392001