SMC (સુરત મહાનગરપાલિકા) દ્વારા ભરતી...
પોસ્ટ : ડોક્ટર>>>> સુરત મહાનગરપાલિકા સંચાલિત જુદી જુદી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો તથા અર્બન હેલ્થ સેન્ટર અને મેટરનીટી હોમ માટે માનદ ડોકટરોની વિવિધ જગ્યાઓ વિગતે સ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે પ્રતિ માસ રૂ.ર૦૦૦/-તથા અનુસ્નાતકની પદવીવાળી જગ્યાઓ માટે રૂ.૩૦૦૦/-ના માનદ વેતનથી પસંદગીયાદી / પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર અરજીઓ મંગાવવા બાબત.
છેલ્લી : 196
છેલ્લી તા. : 13/08/2021
>>> ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
>>> ફોર્મ ડાઉનલોડ માટે : અહી ક્લિક કરો