ભાવનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા ભરતી પરિક્ષાની કોલ લેટર તારીખ જાહેર...
::: પોસ્ટ :::
- ગાયનેકોલોજિસ્ટ
- પીડિયાટ્રિશિયન
- મેડિકલ ઓફિસર
- કાર્યપાલક એંજિનિયર (સિવિલ)
- કાર્યપાલક એંજિનિયર (પર્યાવરણ )
- નાયબ કાર્યપાલક એંજિનિયર
- ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
- ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈલે/મિકેનિક)
- સેનેટરી સબ ઈન્સ્પેકટર
- સિનિયર ક્લાર્ક
કોલ લેટર તા. : 12/09/2021 ના રોજથી ડાઉનલોડ થશે...
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
ભાવનગર મ્યુન્સિપાલ કોર્પોરેશન દ્વારા ભરતી પરિક્ષાની તારીખ અને Syllabus...
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો