UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા CDS II ભરતી પરિક્ષાના ફોર્મ શરૂ...
પોસ્ટ
- CDS- II - કમબાઈન ડિફેન્સ સર્વિસ પરીક્ષા
લાયકાત : ડિગ્રી
કુલ જગ્યા : 339
ચલણ :
જનરલ /OBC : Rs.200/-
SC/ST : ચલણ નથી.
ઉંમર :
IMA & ઇંડિયલ નેવલ એકેડેમી : ઉમેદવારની જન્મ તા. : 02/07/2008 થી 01/07/2003 ની વચ્ચે હોવી જોઈએ.
એર ફોર્સ એકેડેમી : 20 થી 24 વર્ષ (ઉમેદવારની જન્મ તા. : 02/07/2098 થી 01/07/2002 ની વચ્ચે હોવી જોઈએ.)
છેલ્લી તારીખ : 24/08/2021 06.00 PM સુધી...
ભરતી અંગેની નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
https://upsconline.nic.in/mainmenu2.php