કચ્છ જીલ્લામાં કોવિદ-19 અંતર્ગત કરાર આધારિત ભરતી...
:: પોસ્ટ ::
- એનેસ્થેટીસ્ટક (પગાર : 1,00,000/-)
- બાયોમેડિકલ એંજિનિયર (પગાર : 25,000/-)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તારીખ :
ઇન્ટરવ્યુ રજીસ્ટ્રેશન સમય : 10 થી 12
ઇન્ટરવ્યુ સ્થળ : રૂમ નંબર-210, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ
ઇન્ટરવ્યુ વાર : ઓફિસ વર્કના તમામ દિવસો