હસ્તકલા મેળો-2021 ભાગ લેવા માટે ઓનલાઈન અરજી... 


યોજના : હસ્તકલા મેળો

હસ્તકલા મેળો-2021  નું આયોજન, વસ્ત્રાપુર હાટ, અમદાવાદ, મેળાનું આયોજન તા. 11/09/2021 થી તા. 17/09/2021 અને તા.: 19/09/2021 થી તા. : 25/09/2021 સુધી નિગમ દ્વારા કરવામાં આવેલ છે. 

અરજી મોકલવાની છેલ્લી તા. : 08/09/2021 

Email ID : gwedcgnr@gmail.com



>>>>  વેબસાઇટ માટે : અહી ક્લિક કરો