અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા (AISSEE) 2021 

"તમારા બાળકનું સૈનિક બનવાનું સપનું સાકાર કરો" 

સૈનિક સ્કૂલ બાલાછડી - જામનગર 

ધો. 6 અને 9 માટે એડમિશન શરૂ

  • ફોર્મ ભરવાની તા. : 20/10/2021
  • છેલ્લી તા. : 19/11/2021

ધો.: VI (6) માં પ્રવેશ યોગ્યતા 

ઉમેદવાર 31/03/2022 ના રોજ 10 થી 12 વર્ષની  વચ્ચેની ઉંમર હોવી જોઈએ. 

ધો.: IX (9) માં પ્રવેશ યોગ્યતા 

ઉમેદવાર 31/03/2022 ના રોજ 13 થી 15 વર્ષની વચ્ચેની ઉંમર હોવી જોઈએ. 


:: પરીક્ષા ફી ::  

  • SC/ST માટે Rs.400/- 
  • જનરલ માટે Rs.550/- 

પરીક્ષા કેન્દ્ર 
અમદાવાદ 
જામનગર 
સુરત 

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::::: 

1. બાળકનો ફોટો/સહી  (તેમજ વાલીની સહી)
2. બાળકનું આધાર કાર્ડ 
3. વાલીનું આધાર કાર્ડ (માતા-પિતા બંનેનું)
4. LC લિવિંગ સર્ટિ (શાળા છોડયાનું પ્રમાણપત્ર) અથવા જન્મ તારીખનો દાખલો 
5. ડોમિસાઈલ 

એડમિશન બુકલેટ : અહી ક્લિક કરો 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

બાલાછડી વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

NTA ની વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 



Help Desk: Candidates can call on any of the following numbers of NTA for any assistance/clarification: 
011 4075 9000, 011 6922 7700 
Help Desk will be open from 10.00 am to 5.00 pm, Monday to Saturday. 
They can also write to NTA at aissee@nta.ac.in.


:: અગત્યની તારીખો :: 

  • ફોર્મ તા. : 27/09/2021 થી 26/10/2021 (05.00 PM સુધી.)
  • ફી માટે છેલ્લી તા. : 26/10/2021 11.50 PM સુધી. 
  • ફોર્મ સુધારા વધારા કરવા માટે તા. : 28/10/2021 થી 02/11/2021 
  • પરીક્ષા તા. : 09/01/2022 (રવિવાર)


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 


રજીસ્ટ્રેશન માટે
https://testservices.nic.in/ExamSys21/Registration/Instruction.aspx

લૉગિન માટે
https://testservices.nic.in/examsys21/root/Home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFW8P1Xap7O/lqTK2sIa/rRCHR3wIvADe15mzauVqgkev