નેશનલ સ્કોલરશીપ - ૨૦૨૧-૨૨



>>>  દરેક વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળશે. તે માટે વર્ષ-૨૦૨૧ માટે નવી અરજી તથા રીન્યુઅલ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે.

કોણ કોણ અરજી કરી શકશે ?
  • આ વર્ષે જેમણે ધોરણ-૧૨માં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપમાં નવી અરજી કરી શકે છે.
  • અગાઉના વર્ષ જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ રિન્યુ ફોર્મ કરવાનું રહેશે.
શુ લાભ મળવાપાત્ર છે ?
  1. કોલેજના ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૦,૦૦૦ મળશે.
  2. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે  રૂ ૨૦,૦૦૦ મળશે.
જરૂરી ડોક્યુમેન્ટ
૧. આધાર કાર્ડ
૨. ધો- ૧૦,૧૨ ની માર્કશીટ
૩. આવકનો દાખલો
૪. ફી ભર્યાની પાવતી
૫. બેન્ક પાસબુક
૬. બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૦/૧૧/૨૦૨૧ છે.


વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે 
https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction
લૉગિન માટે 
https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction