સર ટી. હોસ્પિટલ ભાવનગર જનરલ હોસ્પિટલ દ્વારા ભરતી....
::: પોસ્ટ :::
- પીડિયાટ્રીશિયન (અમરેલી)
- MO ડેન્ટલ (અમરેલી)
- સ્ટાફ નર્સ (ભાવનગર, અમરેલી)
- ફિઝિયોથેરાપિસ્ટ (અમરેલી)
- ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ (અમરેલી, ભાવનગર, જુનાગઢ)
- સાયકોલોજિસ્ટ (અમરેલી, ભાવનગર)
- ઓપ્ટોમેટ્રિક (અમરેલી, ભાવનગર, જુનાગઢ)
- લેબ ટેક્નિશિયન (અમરેલી, ભાવનગર)
- ડેન્ટલ ટેક્નિશિયન (અમરેલી, ભાવનગર)
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
ઇન્ટરવ્યુ તા. : 28/09/2021
સમય : 10.00 થી 12.00 સુધી.
સ્થળ : વિભાગીય નાયબ નિયમકલશ્રીની કચેરી, એફ-1, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર.