બેન્ક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર
- સિક્યુરિટી ઓફિસર
- લો ઓફિસર
- HR/ પર્સનલ ઓફિસર
- IT સ્પોર્ટ એડમિનિસ્ટરેટર
જગ્યા : 190
પગાર : Rs.35,000/- થી વધુ
ઉંમર : 20 થી 30 વર્ષ
::: ઉંમરમાં છૂટછાટ :::
👇👇👇
તમારી ઉમર પ્રમાણે તમે ક્યાં ટ્રેડ માં ફોર્મ ભરી શકો તે જાણવા માટે નીચેનું બટન કિલક કરી એપ ઇન્સ્ટોલ કરો.
::: પરીક્ષા કેન્દ્ર :::
👇👇👇
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- ડાબા હાથના અંગૂઠાનું નિશાન
- સ્વ-હસ્તાક્ષર
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
નોંધ : સ્વ-હસ્તાક્ષરમાં નીચે આપેલ લખાણ એક કોરા કાગળમાં બ્લૂ/બ્લેક પેનથી લખવાનું રહેશે.
::: ચલણ :::
👇👇👇
લાયકાત માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 1 થી 11 જુઓ.
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
અનુભવના પ્રમાણપત્રનો નમૂનો : અહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
- ફોર્મ શરૂ થયાની તા. : 01/09/2021
- છેલ્લી તા. : 19/09/2021
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://ibpsonline.ibps.in/bomrcpomay21/basic_details.php
લૉગિન માટે
https://ibpsonline.ibps.in/bomrcpomay21/