ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) મહુવા દ્વારા પ્રવાસી સુપરવાઇઝર માટેની ભરતી... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs. 14,040/- 

  • અરજી આપવાની છેલ્લી તા. :  08/10/2021 
  • સરનામું : આચાર્યશ્રીની કચેરી, ITI મહુવા, વાઘ નાગર રોડ, 66 કેવી સબ સ્ટેશનની બાજુમાં, વડલી, મહુવા, જી.ભાવનગર 
  • રૂબરૂ મુલાકાત : 12/10/2021 
  • સમય : સવારે 11.00 કલાકે