ધ અર્બન હેલ્થ સોસાયટી, મહાનગર્પ્લિકા, જુનાગઢ દ્વારા ભરતી...
પોસ્ટ :
- મેડિકલ ઓફિસર (MBBS) (પગાર : Rs.30,000/-)
- મેડિકલ ઓફિસર (આયુષ) (પગાર : Rs.23,000/-)
ઉંમર : 65 વર્ષથી વધુ નહીં
લાયકાત : MBBS/ BAMS/ BHMS)
છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરતા તા. : 20/09/2021
ફોર્મ પ્રોસેસ -ઓનલાઈન ઈમેઈલ દ્વારા
ઈમેઈલ ID : hr.dindayal.jumc@gmail.com