ઉચ્ચતર ઉતર બુનિયાદી આશ્રમશાળા  કેવડી તા.ઉમરપાડા જી.સુરત દ્વારા ભરતી... 


પોસ્ટ : વિદ્યાસહાયક 

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં 

જાહેરાત તા. : 25/09/2021 

અરજી મોકલવાનું સરનામું : વ્યવસ્થાપકશ્રી, કસ્તુરબા સેવાશ્રમ મરોલી, પો.મરોલી સ્ટેશન, તા.જલાલપોર,  જી.નવસારી,  પિન. 396436