MDM (મધ્યાન ભોજન યોજના અંતર્ગત ભરતી... 


::: પોસ્ટ ::: 

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર (પગાર : Rs.10,000/-)
અનુભવ : ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે 2 વર્ષનો અનુભવ 

MDM સુપરવાઇઝર (પગાર : Rs.15,000/-)
અનુભવ : 2 થી 3 વર્ષ વહીવટી કામગીરીનો અનુભવ 

ઉંમર : 18 વર્ષથી ઓછી નહીં

અરજી પ્રોસેસ : ઓફલાઇન 

અરજી મોકલવા માટે સરનામું : નાયબ કલેક્ટરશ્રી, મધ્યાન ભોજન યોજના શાખા, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-50, 51, 53, કલેક્ટર કચેરી, વડોદરા.