ઔષધાલય હેલ્થ ક્લિનિક પોરબંદર દ્વારા ભરતી....
પોસ્ટ : મેડિકલ ઓફિસર
પગાર : Rs.20,000/- +
ઉંમર : 65 વર્ષથી વધુ નહીં
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 28/09/2021
- ઇન્ટરવ્યુ : 10.00 કલાકથી ઇન્ટરવ્યુ શરૂ થશે.
- ઇન્ટરવ્યુ સ્થળ : તાલુકા હેલ્થ કચેરી, MG રોડ, સત્યનારાયણ મંદિરની બાજુમાં, પોરબંદર.