ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) પાલનપુર દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

ટ્રેડ 

  • ફિટર 
  • ઇલેક્ટ્રિશિયન 
  • વેલ્ડર 
  • ડીઝલ મિકેનિક 
  • ટર્નર 
  • વાયરમેન 
  • કો.પા. 
  • મોટર મિકેનિક 
  • પ્લંબર 
  • હેલ્થ સેનેટરી (H.S.I.)
  • નર્સિંગ 
  • ગ્રેજ્યુએટ 


એપ્રેન્ટિસ ભરતી મેળાની તારીખ : 04/10/2021 
સમય : સવારે 10.00 કલાકે 

ઉંમર : 18 વર્ષ કે તેથી વધુ 

લાયકાત : ITI પાસ (જરૂરી ટ્રેડ સાથે)

ભરતી અંગેની નોટફિકેશન : અહી ક્લિક કરો