GMDC માતાના મઢ લખપત દ્વારા ભરતી... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

::: ટ્રેડ ::: 

  • માઇનિંગ એંજિનિયર 
  • મિકેનિકલ એંજિનિયર 
  • સર્વેયર 
  • વેલ્ડર 
  • વાયરમેન
  • ઇલેક્ટ્રિશિયન 
  • ડીઝલ મિકેનિક 
  • કમ્પ્યુટર ઓપરેટર 

ઉંમર : 18 થી 25 વર્ષ 

છેલ્લી તા.:  25/09/2021 

અરજી મોકલવાનું સરનામું : 
પ્રોજેકટ ઇન્ચાર્જ, GMDC લિગ્નાઈટ પ્રોજેકટ-માતાના મઢ, 
મુ.પો. રવાપર, તા. નખત્રાણા, જિલ્લો. કચ્છ-370625