તલાટિ મંત્રી અને જુનિયર ક્લાર્ક ભરતી ફોર્મની ફી પરત અંગે... 


ભરતીની જાહેરાત રદ થતાં જે ઉમેદવારોએ ફી ભરેલ હશે તેઓને ફી પરત કરવામાં આવશે... 

ફી પરત તા. : 27/09/2021 થી 07/10/2021 સુધી.