GTU (ગુજરાત ટેકનૉલોજિ યુનિવર્સિટી) અમદાવાદ દ્વારા એડમિશન ફોર્મ શરૂ...


એડમિશન કોર્સ : ઇન્ટરગ્રેટેડ MBA, MBA પાર્ટ ટાઈમ, B.Voc. અને D.Voc. 

એડમિશન ફોર્મ તા.  : 22/09/2021 થી 30/09/2021 સુધી.... 



વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • જરૂર પ્રમાણેની તમામ માર્કશીટ 
  • મોબાઈલ નંબર 
  • ઈમેઈલ ID