એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ સાબરકાંઠા દ્વારા ભરતી... 


પોસ્ટ : શૈક્ષણિક અને બિન- શૈક્ષણિક સ્ટાફ 

પગાર : 

  • શૈક્ષણિક સ્ટાફ માટે : Rs. 12,500/- 
  • બિન-શૈક્ષણિક  સ્ટાફ માટે : Rs. 9876/- 
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
ઇન્ટરવ્યુ તા. : 07/10/2021 
સમય : 10.30 કલાકે 

સ્થળ : કન્યા સાક્ષરતા નિવાસી શાળા, 
ખેડબ્રહ્મા-1, મુ.આગિયા, તા.: ખેડબ્રહ્મા, 
જી. સાબરકાંઠા-383270