ડીસા નગરપાલિકા દ્વારા ભરતી... 


::: પોસ્ટ ::: 

  • ટાઈપિસ્ટ અને ક્લાર્ક 
  • પ્લંબર 
  • લાઇટ મિકેનિક 
  • આસી. લાઇટ મિકેનિક 
  • ઓફિસ ચોકીદાર 
  • લાઇટ હેલપર 

છેલ્લી તા. : 29/09/2021 

સ્થળ : ચીફ ઓફિસરશ્રી, ડીસા નગરપાલિકા, ડીસા-385535 જી.બનાસકાંઠા