ITI વિરપુર (મહીસાગર) દ્વારા પ્રવાસી સુપરવાઇઝર માટે ભરતી... 


પોસ્ટ : પ્રવાસી સુપરવાઇઝર 

પગાર : Rs. 14,040/- 

ફોર્મ પહોચડવાની છેલ્લી તા.: 04/10/2021 16.00 કલાક સુધી.. 

સ્થળ : આચાર્યશ્રીની કચેરી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વિરપુર, તા. વિરપુર, જી. મહીસાગર