અતુલ લિમિટેડ નવસારી દ્વારા ભરતી... 


પોસ્ટ : પ્રોડકશન પ્લાન્ટ ઓપરેટર 

લાયકાત : ITI 

  • ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 
  • ઇન્ટરવ્યુ તા. : 03/10/2021 રવિવાર 
  • સમય : સવારે 10 થી 02 સુધી... 

સ્થળ : હોટલ સુપ્રીમ, એન એચ 8, ગ્રીડ રોડ, ગુરુદ્વારા સામે, સબીલપોર નવસારી, ગુજરાત - 396424