GMERS જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા ભરતી.... 


પોસ્ટ : સ્ટાફ નર્સ 

પગાર : Rs.13,000/-

લાયકાત : GNM/ B.Sc. નર્સિંગ 

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા 

ઇન્ટરવ્યુ તા. : 21/09/2021 

સમય : સવારે 11.00 કલાકે 

સ્થળ : GMERS જનરલ હોસ્પિટલ, 
કોન્ફરન્સ રૂમ, બીજો માળ, સિપોર રોડ, ખરવાડ મેદાન, વડનગર.