LRD (લોક રક્ષક દળ) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ
-: ખાસ નોંધ :-
જે ઉમેદવારનું ફોર્મ ભરાઈ ગયું છે, તેમણે પોતાના ફોર્મની પ્રિન્ટમાં તમામ વિગત ચેક કરી લેવી, અભ્યાસની ટકાવારી, ગ્રેડ, સીટ નંબર, વેગેરે તમામ વિગત ચેક કરી લેવી, અને જો ફોર્મમાં સુધારો કરવાની જરૂર લાગે તો 9 તારીખ સુધીમાં ફોર્મ ફરીથી ભરી દેવું... અને જે ઉમેદવારને હજુ સુધી અરજી કનફર્મ કરવાની બાકી તેમણે 9 તારીખ સુધીમાં અરજી કનફર્મ કરી પ્રિન્ટ કાઢી લેવી...
>> અગત્યની સૂચના <<
👇👇👇
લાયકાત : 12 પાસ
ઉંમર : 18 થી 34 વર્ષ (જન્મ તા. :09/11/1987 થી 09/11/2003 વચ્ચેની હોવી જોઈએ.).
ચલણ
ફક્ત જનરલ માટે : Rs.100/-
ફોર્મ શરૂ થવાની તા. : 23/10/2021 (03.00 વાગ્યાથી)
છેલ્લી તા. : 09/11/2021 (11.59 સુધી.)
::: જગ્યા :::
- બિન હથિયારી પોલીસ કોન્સટેબલ : 5212
- હથિયારી પોલીસ કોન્સટેબલ : 797
- SRPF પોલીસ કોન્સટેબલ : 4450
કુલ જગ્યા : 10459
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ધો. 12ની માર્કશીટ
- ગ્રેજ્યુએટની માર્કશીટ ( જો હોય તો )
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- સ્પોર્ટનું સર્ટિ (જો હોય તો)
- NCC સર્ટિ (જો હોય તો)
- હાલ પોલીસમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
- જો અગાઉ Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો ID ની જરૂર પડશે.
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://ojas.gujarat.gov.in/
નીચે આપેલ વોટ્સએપ, ફેસબુક અને ટેલિગ્રામ ના બટન પર કિલક કરી આ જાહેરાત શેર કરો..