કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અમરેલી દ્વારા NCC માં જોડાવા બાબત... 


>>>>     નોંધ : જે વિદ્યાર્થીની બહેનો એ આ સંસ્થામાં સેમેસ્ટર - ૧ માં પ્રવેશ મેળવેલ હોય અને જો તેઓ એન. સી. સી. ની પ્રવૃતિમાં જોડવા માંગતા હોય તો તેઓએ આગામી તા. ૨૪ - ૦૯ - ૨૦૨૧ ને શુક્રવાર નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે, માતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ , ચિતલ રોડ, ગોળ દવાખાના પાસે, અમરેલી રૂબરૂ કૉલેજ ફી ભર્યાની પહોંચ સાથે ઉપસ્થિત રેહવા જણાવવામાં આવે છે.

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો