ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા PG (M.Sc.) એડમિશન ફોર્મ શરૂ... 

કોર્સ : MMCJ And MDC 




જરૂરી ડૉક્યુમેન્ટ 
  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • LC 
  • સેમ-5,6 ની માર્કશીટ 
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે) 
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

રજીસ્ટ્રેશન માટે 
https://oas2021.gujaratuniversity.ac.in/Student/QuickRegistration.aspx

લૉગિન માટે 
https://oas2021.gujaratuniversity.ac.in/Student/Login.aspx

બીજા અન્ય માસ્ટર ડિગ્રી માટેના ફોર્મ પણ શરૂ થઈ ગયેલ છે...