RTE  (Right to Education) ત્રીજા રાઉન્ડ માટે શાળા ફાળવણી... 

પ્રવેશ મેળવવા માટે છેલ્લી તા. : 28/09/2021 

RTE પ્રવેશ પ્રક્રિયાનો ત્રીજો/છેલ્લો રાઉન્‍ડ તા. ૨૩/૦૯/૨૦૨૧, ગુરુવાર નાં રોજ જાહેર કરવામાં આવેલ છે.

આપની અરજી ની સ્થિતિ જાણવા અરજીની સ્થિતિ (APPLICATION STATUS ) પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ SUBMIT કરી STATUS ચેક કરી શકો છો.

>>>>  જો તમને પ્રવેશ ફાળવવામાં આવેલ હોય તો ADMIT CARD (પ્રવેશ પત્ર) ટેબ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જન્મતારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકાશે. ADMIT CARD (પ્રવેશ પત્ર) ની પ્રિન્ટ મેળવી જે તે શાળાના સમય દરમિયાન તારીખ ૨૩/૦૯/૨૦૨૧, ગુરુવાર થી તાઃ- ૨૮/૦૯/૨૦૨૧,મંગળવાર સુધી માં જરૂરી ડોક્યુમેન્ટ જે અપલોડ કરેલ હતા , તે સાથે લઇ જઈ ને પ્રવેશ મેળવી લેવો. અન્યથા પ્રવેશ રદ થશે.

પ્રવેશપત્ર 

એપ્લિકેશનની સ્થિતિ 


RTE  (Right to Education) ત્રીજા રાઉન્ડ માટે શાળા પસંદગી કાર્યક્રમ... 

RTE ત્રીજો રાઉન્ડ 

શાળા પસંદગી તારીખ : 15/09/2021 થી 17/09/2021 સુધી... 


જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને, RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે. RTE પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તા.15/09/2021 થી તા.17/09/2021 સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી આગામી રાઉન્ડમાં RTE પ્રવેશની કાર્યવાહી કરી શકાય.

સ્કૂલ પસંદગી માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

https://rte.orpgujarat.com/ApplicationForm/index

*******
ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન
(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન) ત્રીજા રાઉન્ડ અંગે... 

RTE STD-1 માં એડમિશન..

 

RTE Std-1 એડમિશનની લેટેસ્ટ અપડેટ માટે વેબસાઇટ જોતાં રહો... 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

ફોર્મ સમયની માહિતી : અહી ક્લિક કરો