SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી...
- મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ
- એકાઉન્ટન્ટ
- હેડ ક્લાર્ક
- સ્ટાફ કાર ડ્રાઈવર
- જુનિયર સીડ એનાલિસ્ટ
- ગર્લ્સ કેડર ઇન્સટ્રકટર
- ચાર્જમેન
- સાયંટિફિક આસિસ્ટન્ટ
- રેહબિશન કાઉન્સેલર
- ટેકનિકલ સુપ્રિન્ટેડન્ટ
- કંઝર્વેશન આસિસ્ટન્ટ
- ટેકનિકલ આસિસ્ટન્ટ
- રિસર્ચ ઇન્વેસ્ટિગેટર
- જુનિયર કોમ્પ્યુટર
- સબ એડિટર
- સિનિયર સાયંટિફિક આસિસ્ટન્ટ
કુલ જગ્યા : 3261
:: અગત્યની તારીખો ::
- ફોર્મ તા. : 24/09/2021 થી 25/10/2021 સુધી...
- ફોર્મ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 25/10/2021 23.30 વાગ્યા સુધી...
- પેમેન્ટ માટે છેલ્લી તા. : 28/10/2021 (23.30 વાગ્યા સુધી.)
- ઓફલાઇન ચલણ પ્રિન્ટ માટે છેલ્લી તા. : 28/10/2021 23.30 વાગ્યા સુધી...
- ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તા. : 01/11/2021 (બેન્કના કામકાજના સમય દરમિયાન)
- પરીક્ષા તા. : જાન્યુઆરી /ફેબ્રુઆરી-2022
ચલણ :
SC/ ST/ સ્ત્રી /વિકલાંગ/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
અન્ય માટે : Rs.100/-
>>> પોસ્ટ, લાયકાત, અને ઉંમર <<<
👇👇👇
::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
નોંઘ :
- જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
- ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
- ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.
વિગતવાર પોસ્ટ, ઉંમર, પગાર અને લાયકાત માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 85 થી 113 જુઓ.
>>> પરીક્ષા કેન્દ્ર માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર 15 થી 17 જુઓ.
>>> પરીક્ષા અભ્યાસક્રમ માટે નોટિફિકેશનમાં પેઇઝ નંબર : 18 થી 24 જુઓ.
>>> સિલેક્સન પ્રોસેસ અને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે પેઇઝ નંબર 21 થી 30 જુઓ.
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે
https://ssc.nic.in/Registration/Home
લૉગિન માટે
https://ssc.nic.in/