ઇન્ડિયન નેવી દ્વારા ભરતી...
પોસ્ટ : 10+2 (B.Tech.) કેડેટ એન્ટ્રી સ્કીમ
- એજ્યુકેશન બ્રાન્ચ
- એક્સિક્યુટિવ & ટેકનિકલ બ્રાન્ચ
લાયકાત : 12 પાસ (સાયન્સ)
ફોર્મ શરૂ થયાની તા. : 01/10/2021
છેલ્લી તા. : 10/10/2021
ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
- જાતિનો દાખલો (OBC/ EWS/ SC/ ST માટે)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://www.joinindiannavy.gov.in/en/account/account/register
લૉગિન માટે
https://www.joinindiannavy.gov.in/en/account/account/state