ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) વ્યારા જી.તાપી દ્વારા એપ્રેન્ટિસ ભરતી મેળો.... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

લાયકાત : 8 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉજમેદવારો... 

ભરતી મેળાની તારીખ : 04/10/2021 સવારે 10.00 કલાકે 

ભરતી મેળાનું સ્થળ : કુટીર ઉદ્યોગ બિલ્ડીંગ, અજિત દેસાઇ પેટ્રોલ પંપની પાછળ, જૂનો સુરત-ધુલિયા હાઇવે, તા.વ્યારા જી.તાપી